ઉબર કૉલિંગ : પ્રકરણ ૫ - રહસ્યમયી સફર..!!

(88)
  • 4.7k
  • 6
  • 2.7k

પ્રકરણ ૫:"અંતિમ રાઝ..! ". દિવ્યેશના પરસેવા છૂટી ગયા હતા,તે મનમાં વિચારી રહ્યો હતો,"આ ગાંડો ખબર નઈ કયું ભૂત મારી પાછળથી લાવશે? "અચાનક નિગમની પકડ ઢીલી થઈ ગઈ,તે નાનકડી સ્માઈલ આપીને બોલ્યો,"બેટા, જરાક આગળ આવતો...!! "પાછળથી પોતુ કરતાં કરતાં એક સ્વિપર આગળ આવ્યો અને બોલ્યો,"કેમ છો દિવ્યેશ સાહેબ મજામાં?? ""દિવ્યેશ ભાઈ, આ મારો રજ્યો છે,મારો બાળપણનો મિત્ર અને મારી આ વાર્તાનો કોઓથર...!! "નિગમ ગર્વથી બોલ્યો.."મતલબ? મને કંઈ સમજ ના પડી, "મૂંઝવણમાં દિવ્યેશ બોલ્યો.હું તને બધુ સમજાવુ,નિગમે વાત શરૂ કર્યું,"તને કદાચ યાદ હોવું જોઈએ કે આપણા કંપનીના મેનેજીંગ ડાયરેક્ટરે જ્યારે મને મળવા આવ્યા ત્યારે એણે મારી જોડે બબાલ કરેલી કે, મારા લીધે કંપનીને