ખુશીઓ નો ખજાનો

(30)
  • 4.2k
  • 3
  • 1k

૧૧ મે ૨૦૧૯ રવિવાર બપોર નો સમય ઘડિયાર લગભગ ૩:૨૦ નો સમય બતાવી રહી હતી..અને ગરમી લગભગ ૪૫ સેલ્સિયશ ડીગ્રી હશે . એવુ અનુમાન હુ ગરમી ના ઉકરાટા પર થી લગાવી રહી હતી.પાંચ માળ ની બિલ્ડીગ મા પણ મને ઠંડક નો શેષ માત્ર પણ એહ્સાશ થઈ રહીઓં ન ન હતો.ઊંઘવા ની હુ નાકામિયાબ કોશિશ કરી રહી હતી. મનોરંજન ના લગભગ તમામ સાધનો હુ ઉપયોગ કરી ચુકી હતી.છતા મારુ મન એક પણ સાધનથી સંતોષ પામી રહ્યું ન હતુ.મારુ મન વારે વારે ઓફીસ તરફ ખેચાઇ રહયું હતુ.કારણ હતુ માત્ર એસી.હુ બધુ જ પડતું મૂકી ને બેડ પર થી ઉભી થઇ ને ગેલેરી