કાશી - 6

(106)
  • 5.6k
  • 7
  • 3.2k

શિવો જમી ઉભો થયો. નાગરાજના આર્શીવાદ લીધા અને આગળ જવા રજા માંગી. નાગરાજે પોતાનું નામ લખી એક મણી શિવાને આપ્યો. અને શિવાને કહ્યું. " શિવા આ મણી મારો પડછાયો જ સમજો તમે ગમે તે જગ્યાએ નાગલોકમાં ફસાઈ જાઓ ત્યારે આ મણી લઈ મારુ નામ લેજો હું હાજર થઈશ... તમને કોઈ રોકે તો આ મણી બતાવજો.. પણ આ મણી કોઈને આપી ન દેવાય કે ખોવાય નહીં તે ધ્યાનમાં રાખજો..." બે હાથ જોડી શિવો બોલ્યો... " મહારાજ ક્ષમા કરજો તમારુ નામ મન નઈ ખબર... તમારી વાત મું ધ્યાન રાખે પણ કોઈ ચોરી