બે પાગલ - ભાગ ૮

(53)
  • 4.3k
  • 4
  • 2k

બે પાગલ ભાગ ૮ જો તમે આ વાર્તાની વેબ સીરીઝના આગળના બે ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. સોમવારે સવારે. નાસ્તા માટેનો બ્રેક પડવાથી દરેક વિદ્યાર્થીઓ કોલેજના કેન્ટીનમા બેઠા હતાં. જીજ્ઞા અને પુર્વી પણ ત્યા એક ટેબલ પર બેઠા બેઠા સુકો નાસ્તો કરી રહ્યા હતા. રુહાન, રવી અને મહાવીર પણ કોલેજના કેન્ટીનમા પ્રવેશ થાય છે. જીજ્ઞાની લખેલી બુકો રુહાનના હાથમાં હતી. રુહાન બુકો લાવીને જીજ્ઞાને આપે છે. કામ થઈ ગયુ છે. તારી બે જે મને તે