હસીના - the lady killer - 2

(60)
  • 4.6k
  • 1
  • 3.3k

હસીના - the killer chapter 2 લિપસ્ટિક latter આગલા ભાગમાં જોયું કે ઇન્સ્પેક્ટર જયરાજને સુનિતા નામ ની છોકરી ની લાશ મળે છે, જે કિલર છે એ હવે એના નવા શિકાર તરફ આગળ વધી રહી છે હવે આગળ, બીજા દિવસે જયરાજ 8 વાગતા પોલીસ સ્ટેશન આવે છે અને એની ખુરશીમાં બેસે છે, ત્યાં એનું ધ્યાન એક લાલ કવર ઉપર પડે છે જેની આગળ, ઉપર ના ભાગે To જયરાજ અને નીચે from હસીના લખ્યું હોય છે, જે લિપસ્ટિક વડે લખ્યું હોય એવું લાગે છે, જયરાજ ફટાફટ એ કવર ખોલે છે તેમાં એક કાગળ મળે છે એ ખોલીને વાંચે છે, Mr.જયરાજ તમારા નામ નો અર્થ