द्रितिय अध्याय अतःपरं गृहस्थस्य कर्माचारं कलौ युगेI धर्म साधारणं शक्त्या चातुर्वर्ण्याश्रमागतंII १ II तं प्रवक्ष्याम्यहं पूर्व पराशर्वचो यथाI षट्कर्मनिरतो विप्रः कृषिकर्मसमाचरेतII २ II क्षुधितं तृषितं श्रान्तं बलिवर्द न योजयेतI हिनाडं व्याधितं क्लीबं तृषं विप्रो न वाहयेतII ३ II स्थिराडं नीरुजं तृप्तं सुनर्द षण्ढवर्जितमI वाह्येद्दिवसस्याद्रे पश्च्वात्स्त्रानं समाचरेतII ४ II હવે પછી કળીયુગમાં ગૃહસ્થાશ્રમી પુરુષના કર્મ, આચાર તથા ચારેય વર્ણ નો અનુક્રમથી ઉતરી આવેલો સાધારણ ધર્મ પૂર્વ કલ્પમાં પરાશરે જે પ્રમાણે કહ્યો હતો, તે પ્રમાણે હું મારી શક્તિ અનુસાર કહીશ.બ્રાહ્મણે પ્રથમ અધ્યાય માં કહેલ સંધ્યા, ગાયત્રીનો જપ, હોમ વગેરે છ કર્મ નિત્ય કરવા અને સેવક એવા શુદ્રોની