મહાબળેશ્વર ના પ્રવાસે - અ ફેમિલી ટુર (ભાગ-8)

(14)
  • 4k
  • 3
  • 1.7k

આજુ-બાજુ જોયું પણ બંને દેખાય નહિ એટલે ટેન્શન આવી ગયું કે આ બંને ગયા ક્યાં? કેમ કે બધાને સાચવીને લઇ જવાની જવાબદારી મારી હતીત્યાં ભાવિનભાઈ નો ફોન આવ્યો, "બસ મળી ગઈ?" કહ્યું, "ના, હજુ તો બસ સ્ટેન્ડ પાસે જઇયે છીએ અને એમાં પણ પેલા બંને તો દેખાતા નથી તેને શોધવા પડશે પહેલા", "ઓહ... તે ક્યાં ગયા બંને..? ભાવિનભાઈ એ કહ્યું......