પ્રેમવાસના - પ્રકરણ - 12

(232)
  • 6.4k
  • 3
  • 4.3k

પ્રકરણ-12 પ્રેમવાસના વૈભવ વૈભવી એમની માંની કાળજી અને પ્રેમથી ઘસઘસાટ ઉંધી ગયાં જાણે કશું થયું જ નથી. મનીષાબહેન અને સદગુણાબહેન પછી બહાર બાલ્કનીમાં બેઠાં વાતો કરવા લાગ્યા. સદગુણાબહેન મનીષાબેન ખાત્રી આપી છે બંન્ને છોકરાઓને સલામત રીતે આ દુઘર્ટના અને તકલીફમાંથી બહાર કાઢીને ઝંપશેજ. મનીષાબેનની આંખમાં આંસુ આવી ગયાં બંન્ને જણાં થયેલ બીનાનો ઘટનાનો ખરખરો કરી રહ્યાં. મનીષાબ્હેન મોબાઇલમાંથી આટલી પરોઢે કોઇને મેસેજ કર્યો અને સદગુણાબ્હેન જોઇ રહેલાં કોઇ પ્રતિક્રીયા ના આપી અને સવાર પડવાની રાહ જોઇ રહ્યાં. વૈભવ-વૈભવી બંન્ને જણાં અમુક આંતરે સમયે કણસવાનો અને વૈભવી હીસકા ઊંઘમાં ભરતીઓનાં અવાજ આવ્યાં. મનીષાબહેન અને સદગુણાબહેન એક પળ નાં સૂઇ