ધરતીનું ઋણ - 4 - 1

(35)
  • 2.7k
  • 2
  • 1.2k

‘પણ...પણ...તમે મને આટલા બધા પૈસા શા માટે આપો છો ?’ આશ્ચર્યથી અનવર હુસેન તે માણસને જોઇ રહ્યો. ‘હજી વધુ જોઇએ છે તો ચાલ મારા ભેગો...’ તે વ્યકિત બોલી. ‘ના...મારે નથી જોતા પણ મારા પર આટલા બધા ફિદા થવાનું કારણ જણાવશો...’ ‘કારણ જાણવું હોય તો મારી લાંબી દાસ્તાન સાંભળવી પડશે ?’ તૈયાર હો તો જો સામે મોટું વૃક્ષ છે તેના ઓટલા પર બેસીએ જો તને ટાઇમ હોય તો.’ તે વ્યકિત બોલી. ‘મને ટાઇમે ટાઇમ છે. ચાલો ત્યારે...’ અનવર હુસેન બોલ્યો.