એક દી તો આવશે..! - ૬

(42)
  • 2.7k
  • 3
  • 1.2k

બે દિવસ પછી શેઠ સપરિવાર મુંબઈ જવાના હતા..તો શેઠ ને ફરીથી યાદ અપાવવા સમુ એ વેલા ને કહ્યું..વેલો શેઠ નાં ઘરે જઈ..વિમલ શેઠ ને મળ્યો..ત્યારે વિમલ શેઠ નો છોકરો પ્રકાશ હાજર હતો..વેલા ની નિર્દોષ નજર અને લાચારી જોઈ શેઠ અમુ ને લઈ જવા તૈયાર થઈ ગયા...આગળ...ભાગ ૬અમુ માટે ઘર છોડવું...વસમું જરૂર હતું..પણ સમુ અને વેલા એ જાગતી આંખે દેખાડેલા દીવા સપનાં માં એ વિરહ ની વેદના ભુલાવી દેતો હતો..આમેય એ કયારેય ગામડે થી આઘે વરસે ભરાતા મેળા સિવાય બીજે ક્યાં ક્યારે ગયો હતો..મીઠાઈ નાં પણ રંગ હોય..લાલ,લીલી,પીળી અને સફેદ..!!મેળા માં તો એણે જોઈ હતી .ગામડાનો એ મેળો પણ...આધુનિક યુગનાં લોકો