સંબંધો ની આરપાર.... પેજ - ૨૩

(55)
  • 4.1k
  • 3
  • 2.4k

અંજલિ ના બેંગ્લોર પ્રોજેક્ટ વિષે મહેતા સાહેબ અને અંજલિ વચ્ચે ફોન પર વાત પતાવીને અંજલિ.....અનુરાગ સર ...જેમણે કેટલા લોકો ને મદદ કરી હતી તેનાં વિચારો માં ખોવાઈ ગઈ છે...અને મનોમન તેની કોઈ જુની....અનકહી.... વાતો ના વિચારો માં અટવાઈ જાય છે.********* હવે આગળ ***** પેેેજ -૨૩ ********આજે સન્ડે હતો , સવારના બરાબર ૫ વાગે અંજલિ અને પ્રયાગ બન્ને્ બેંગ્લોર જવા માટે તૈયાર થતા હતા. ૭ વાગ્યા ની ફ્લાઈટ હતી.વિશાલ તેના રૂમમાં જ સુતો હતો, પણ આગલી રાત્રે જ તેણે અંજલિ ને ભૂમિ પૂજન માટે વિસ કરી દીધું હતું. અંજલિ અને પ્રયાગ બન્ને તૈયાર હતા, તેમની બેગ અને બાકીનો સામાન તેની કાર માં