યુવાઉડાન - 1

(12)
  • 3.9k
  • 1
  • 1.4k

યુવાઉડાન - એક પ્રેરણા આપનારી એક યુવાનની કહાની છે , કઈ રીતે પોતે આ સ્પર્ધાથી ભરેલા યુગમાં પોતાની સાર્થકતા પામે છે, પોતાના સરકારી અધિકારી બનવાના સપના પુરા કરવા પોતાને કઈ રીતે બદલે છે, સંઘર્ષને પોતાનો સાથી ગણવાથી લઈને પોતાના મસ્તિષ્કના પડી ગયેલા માન્યતાઓના કોચલા તોડી ખરેખર માણસ તરીકે જીવન જીવવાની સાર્થકતા સિદ્ધ કરે છે.યુવાઉડાન દરેક યુવાનને એક અલગ જ દ્રષ્ટિકોણ આપશે જિંદગીને જાણવાનો, માણવાનો ..તો વાંચતા રહો..યુવાઉડાન..