એક નમ્ર અપીલ...

  • 4.2k
  • 1
  • 964

બસ એક નમ્ર અપીલ... વાલીઓને આપણાં દેશમાં સામાન્યરીતે બાળકો પોતાનું લક્ષ્ય જાતે નક્કી કરી શકાતા નથી. કારણ કે પેઢીઓથી ચાલીઆવે છે કે બાળકો પોતાના વાલીઓના સૂચન મુજબ જ જીવતા આવે છે. પરિણામે તેમણે લક્ષ્યાંક નક્કી કરવાની જરૂર રહેતી નથી. પરિણામે તેમની જીવન ના લક્ષ્યાંક વિષે વિચારવાની ક્ષમતા ઓછી થઇ ગઇ છે. બીજી તરફ એવું બને કે બાળક લક્ષ્યાંક નક્કી કરે અને આગળ વધવાનું નક્કી કરે , પરંતુ વર્ષોથી ચાલીઆવતી આ પ્રથામાં ફેરફાર વળી ને પસંદ પડે નહીં. કારણ સામાન્ય છે – વાલીઓ એવું માનતા હોય કે તેઓ બાળકો ની સાપેક્ષમાં વધુ જાણે છે . જે સત્ય પણ છે , પરંતુ બધીજ