ઉબર કૉલિંગ : પ્રકરણ ૪ - રહસ્યમયી સફર..!!

(70)
  • 4k
  • 10
  • 3k

"ઉબર કોલિંગ"પ્રકરણ ૪: "ચિત્તભ્રમ"કઈ ક્યાં સુધી બધા દોડ્યા,આખો દિવસ આ સંતાકુકડી નો ખેલ ચાલ્યો.આ ભાગદોડમાં નિગમ થાકી ગયો હતો,નિગમ મનમાં વિચારવા લાગ્યો,"કયા ચોઘડીયામાં ઘરે જવા નીકળ્યો એજ નથી સમજાતું,સાલુ ૨૪ કલાકથી ઉપર થઈ ગયા અને હજી આ ખેતરોમાં જ અટવાયેલો છો..શું કરતી હશે ક્ષમા..?કદાચ ક્ષમા એજ એ કોન્સ્ટેબલ મને શોધવા મોકલ્યો હોઈ શકે..ફોન પણ મારો સ્વિચ ઓફ છે, કોન્ટેક્ટ પણ નહીં થઈ શકે..એની પ્રેગ્નન્સી વખતે એને મારા લીધે આટલો સ્ટ્રેસ પડ્યો.સાલુ દિમાગ જ કામ નથી કરી રહ્યું,કોકેન લેવાનુ તો ક્યારનું મૂકી દીધું છે પણ હવે આ બોડી ક્રેવ કરી રહ્યું છે કોકન માટે..!!,સવારથી રાત થવા આવી,પોલીસની સામે સરન્ડર કરી દઉં