મુહૂર્ત (પ્રકરણ 13)

(169)
  • 3.7k
  • 5
  • 2.1k

ઓડીટોરીયમમાં અમે જે તરફથી આવ્યા હતા એ તરફથી દાખલ થવાનો દરવાજો લોક હતો. અમારે કોઈ બીજો દરવાજો શોધવાની જરૂર પડે એમ લાગ્યું. “લેટ્સ ગો ટુ અનધર ડોર..” અવિનાશે ડાબી તરફના કોરીડોરમાં વળતા કહ્યું. “વેઇટ.” તપને એને અટકાવ્યો. “વોટ..? આપણે આ બંધ દરવાજા આગળ શું કરીશું?” અવિનાશ સમજ્યો નહી. તપને એ લોક તરફ હાથ કરી તેના મનથી એના પર ફોકસ કર્યું અને લોક એક ક્લિક સાથે ખુલી ગયું. “તારે મારી સાથે હોવું જોઈએ.. તું જાદુગરમાં ચાલે એમ છે.” વિવેકે અંદર દાખલ થતા કહ્યું. “થેન્ક્સ બટ મને એવા શોમાં કોઈ રસ નથી.” તપને કહ્યું. હું જાણતો હતો એ ખોટું બોલે છે. એને