અધુરી આસ્થા - ૫

(71)
  • 5.2k
  • 7
  • 3.1k

અધુરી આસ્થા - ૫ગયા અંકોમાં તમે વાંચ્યું શહેરના પશ્ચિમ વિસ્તારનાં બંગલા માં એક કપલ નો ક્રૂરતાપૂર્વક હત્યા થઇ જાય છે.આ બાજુ રાજેન્દ્રનું અપહરણ થઈ ગયું હવે આગળ શહેરની પશ્ચિમ દિશામાં ફુલ-સ્પિડથી ભાગતી ગાડીની પાછલી સીટમાં રાજેન્દ્રનાં હાથ, પગ, મોં બાંધીને રાખેલ છે.લંગડો હોવાની એક્ટિંગ કરતો ગુંડો ડ્રાઈવિંગ કરી રહ્યો છે નામ એનું રઘુ અને જોડીદાર પકીયો બન્ને એક નંબરના લુખ્ખાઓ.