ટ્વીસ્ટેડ લવ - Part 23

(83)
  • 3.5k
  • 5
  • 1.8k

આખી રાત વિચાર કર્યો..... મારી અને vaidehi ની પહેલી મુલાકાત, તેનું clg વચ્ચે નખરા કરવા, અમારું clg ની પાછળ એકલા બેસી ને વાતો કરવી બધું યાદ આવતું હતું અચાનક મને. આ બધું મેં ધ્યાન થી યાદ કર્યું તો એક વાત મને જરૂર થી ખબર પડી કે vaidehi જોડે મને love હતો કે નહોતો but હું એની જોડે ખુશ તો હતો જ.મને એની ચિંતા રહેતી, હું કેવી ખરાબ રીતે vaidehi થી ટેવાય ગયો છું તે વાત ની ખબર જયારે મેં pari ને vaidehi સમજી ને kiss કરી ત્યારે જ પડી જવી જોઈતી હતી.જયારે mahek માટે બનાવેલું painting vaidehi જેવું દેખાવા લાગ્યું