પ્રેમ વાસના - પ્રકરણ - 10

(231)
  • 7.5k
  • 9
  • 4.8k

પ્રેમ વાસના પ્રકરણ -10 નશામાં ચકચૂર એવાં વૈભવ વૈભવી એકબીજા સાથે એલકમલકની વાતો કરી રહ્યાં હતાં સાથે સાથે પ્રેમાળ સ્પર્શ કરી આનંદ લઇ રહ્યાં હતાં. વૈભવીએ કહ્યું "વૈભવ આજે ખૂબ મજા આવી રહી છે જાણે આપણી તિથી ઉજવાઇ ગઇ સરસ રીતે મંમી પણ આજનો દિવસ રોકાવા આવ્યા મને ખૂબ ગમ્યું. વૈભવે કહ્યું સાચેજ સારું થયું મને એમ હતું કે મંમી અહીં માને પણ આપણી લાગણી જોઇને સમજી ગયાં અને સમાજ કે રીતરીવાજની પરવા વિના જ માની ગયાં. આઇ લવ માય મધર. વૈભવી કહે સાચેજ મંમી ખૂબ મહાન છે એમનાં સ્વભાવ અને સંસ્કાર થી હું ધાયલ છું કારણ કે