KING - POWER OF EMPIRE - 48

(124)
  • 4.8k
  • 6
  • 1.8k

( આગળના ભાગમાં જોયું કે ફંકશન મા બધા ને ખબર પડી ગઈ કે શૌર્ય સુર્યવંશી જ કિંગ છે, બિઝનેસ ના બેતાજ બાદશાહ કહેવાતા સમ્રાટ સુર્યવંશી નો પૌત્ર છે, શૌર્ય એ સંબોધન તો કર્યું પણ તે કહેવા કરતાં કરી બતાવવા માંગતો હતો, કાનજીભાઈ ની આંખોમાં શૌર્ય માટે પ્રેમ હતો પણ શૌર્ય ની આંખોમાં એમના માટે ગુસ્સો હતો, શૌર્ય ની હકીકત જાણ્યા પછી ઘણાં બધા ની ઉંઘ ઉડી ગઈ હતી, શૌર્ય તેની કંપની નું આેપંનિગ કરવા જઈ રહ્યો હતો, વિદેશમાં તો તેણે સારો એવો બિઝનેસ ઉભો કર્યો હતો પણ હવે સમય હતો ઈન્ડિયા મા બિઝનેસ એમ્પાયર ઉભું કરવાનું હતું તો હવે જોઈએ