ધ એક્સિડન્ટ - 7

(61)
  • 4.4k
  • 5
  • 2.8k

પ્રિષા બીજા દિવસે એના ડોક્યુમેન્ટસ લઇને એજન્ટ પાસે જાય છે. એજન્ટ કહે છે કે તેને વિઝા મળી જશે. પ્રિષા તેમને જેમ બને એમ જલ્દી કરવા કહે છે. એજન્ટ કહે છે કે 2 મહિના જેટલો સમય થશે. આ 2 મહિનામાં પ્રિષા બધી જ તૈયારી કરી દે છે. એ બહુ જ ખુશ હોય છે. આખરે 2 મહિના પછી પ્રિષાની ધીરજ નો અંત આવે છે, એને વીઝા મળી જાય છે. 7 દિવસ પછી પ્રિષાના મમ્મી પપ્પા તેને મૂકવા એરપોર્ટ જાય છે. પ્રિષાને આમ ઘરથી આટલું દુર જઈ રહી છે, એ વિચારીને એના મમ્મી પપ્પા ની આંખો માંથી આંસુ અાવી જાય છે. " બેટા