શિવાલી ભાગ 12

(49)
  • 3.6k
  • 6
  • 1.8k

શિવાલી રાતની વાત થી હજુ ડરેલી હતી. તેને આજે એકલા સુવામાં ડર લાગતો હતો. એટલે તે પુની પાસે ગઈ.પુનીમાસી આજે તમે મારી સાથે સુઈ જજો.કેમ શિવાલી? ડર લાગે છે?હા માસી. કાલે રાત્રે મને રડવાનો અને ચીસો નો અવાજ સંભળાતો હતો. મને જોવું છે કે એ મારૂ સપનું હતું કે હકીકત?સારું હું તારી સાથે સુઈ જઈશ. એ દિવસે કોઈ અવાજ શિવાલી ને સંભળાયો નહિ. તે શાંતિ થી સુઈ ગઈ.સવારે એણે ગૌરીબા ને કહ્યું, દાદી કદાચ એ મારો વહેમ કે સપનું હશે. આજે મને કઈ સંભળાયું નહિ.ગૌરીબા એ એને ચૂમી લીધી મારી દીકરી.કેમ સવાર સવાર માં આટલો બધો પ્રેમ ઉભરાય છે ગૌરી?કઈ