મર્ડર@રિવરફ્રન્ટ - 32

(431)
  • 6.8k
  • 24
  • 4.5k

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:32 ઇન્સ્પેકટર વિનય મજમુદાર ને ગંભીર હાલતમાં ઘાયલ કરી રિવરફ્રન્ટ સિરિયલ કિલર રાજલની પહોંચથી દૂર ભગવામાં સફળ રહ્યો..રાજલે વિનય ને તાબડતોડ હોસ્પિટલમાં દાખલ કરી દીધો.. સંદીપ નો કોલ આવતાં રાજલ નિત્યા ની લાશ નું એક્ઝેમાઇન કરવાં સંદીપે કહ્યું એ જગ્યાએ જઈ પહોંચી..નિત્યા ની લાશ ને જોયાં બાદ રાજલ લાશ જોડે થી મળેલું ગિફ્ટ બોક્સ લઈને પોલીસ સ્ટેશન તરફ જવાં નીકળતી હતી ત્યાં એને કંઈક વિચાર આવ્યો અને એ બાઈક પરથી હેઠે ઉતરી. રાજલ બુલેટ પરથી ઉતરી પાછી નિત્યાની લાશ પડી હતી ત્યાં આવી..રાજલે ગિફ્ટ બોક્સ સંદીપ ને પકડવા આપ્યું અને હાથમાં ગ્લોવસ પહેરી પુનઃ નિત્યાની લાશ જોડે ઘુંટણભેર