ચેલેન્જ - 15

(203)
  • 9k
  • 16
  • 5.6k

એ ભાનમાં આવ્યો ત્યારે વસ્ત્રહીન સ્થિતિમાં એક પલંગ પર પડ્યો હતો. હજુ એની ચેતના પુરેપુરી જાગ્રત નહોતી થઇ. સહસા એની બાજુમાં સુતેલી ઉષા પર તેની નજર પડી. ઉષા પણ વસ્ત્રહીન સ્થિતિમાં હતી. બંનેમાંથી એકેયના દેહ પર વસ્ત્રો નહોતાં. ઉષા ફાટી આંખે સભાન દ્રષ્ટીએ એની સામે તાકી રહી. પોતાને આવી કઢંગી હાલતમાં જોઇને તે ખુબ જ હેબતાઈ ગયો. પરિસ્થિતિને સમજવા આતે એણે જોરથી માથું ધુણાવ્યું. અચાનક ઉષા પલંગ પર બેથી થઈને દીલીપના મોં પર જોરથી તમાચા ફટકારતી જોરજોરથી ચીસો પાડવા લાગી.