હરતાં ફરતાં કપડવંજ શિવાલયો

(13)
  • 4.9k
  • 4
  • 1.7k

કપડવંજ આસપાસના પૌરાણિક શિવાલયો ની ટુંકી માહિતી ... ૐ નમઃ શિવાય...ૐ નમઃ શિવાય...ૐ નમઃ શિવાય... પવિત્ર શ્રાવણ માસમાં આજે તો પહેલો સોમવાર છે ભક્તિભાવપૂર્વક પ્રારંભ થઈ રહયો છે. જેને લઇને સમગ્ર કપડવંજ તાલુકાના ગામોમાં એક માસ સુધી ધાર્મિક માહોલ જોવા મળશે. અમે શિવાલયોમાં બમ બમ ભોલે અને ૐ નમઃ શિવાયના નાદથી શિવાલયો ગુંજી ઉઠશે. શ્રાવણ માસમાં શિવભક્તો આખો માસ શિવ ભક્તિમાં લીન બની રહેતાં હોય છે. શિવ ભક્તો શિવની આરાધના કરી શકે તે માટે દરેક શિવાલયમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન