સફર ( એક અજાણી મંજિલની ) - 13

(34)
  • 4k
  • 4
  • 1.7k

( લક્ષ્ય અને એના સાથીદારોનો ભેટો માઈકલ અને અન્યો સાથે થાય છે . તેઓ બધા હીરા કાઢી હવે ન્યૂયોર્ક જવાનુ આયોજન કરે છે.. હવે શું થાય છે આગળ જોઈએ ) એ રાતે અમે ત્યાં જ રોકાઈ ગયા.માઈકલ અને એના સાથીદારોથી અમે થોડા જ દૂર બેઠા હતા. છતા અમારી હાજરી ચતી ન થાય એની પૂરી દરકાર અમે રાખી હતી. મેં મારા મનમાં બધી ગણતરી કરી રાખી હતી , હવે આ લોકો અહીંથી સીધા ન્યૂયોર્ક જવાના હતા.અને અમે પણ એમની પાછળ જવા ધારતા હતા.દેવ જોકે હવે આગળની મુસાફરી માટે તૈયાર