ગેબી ગીરનાર - એક રહસ્ય ( ભાગ-૮ )

(193)
  • 12.8k
  • 13
  • 7.9k

* ગેબી ગીરનાર - એક રહસ્ય ( ભાગ-૮) રસસ્યમય - રોમાંચક - હોરર - સાહસ કથા. લેખક:- વિક્રમ સોલંકી 'જનાબ' -------------------------------------------------------- નોંધ :- ' ગેબી ગીરનાર - એક રહસ્ય' ને અંતગર્ત અમારા પ્રવાસ દરમિયાન અમે જે ફોટાઓ લીધા હતા તેમાંથી અમુક ફોટાઓ 'માતૃભારતી' વેબ પર મારી વોલ પર 'બાઈટ્સ'મા અપલોડ કરીશ જે આપ જોઈ શકો છો. મિત્રો, 'ગીરનાર'ની અમારી આ રહસ્યમય ગેબી યાત્રાને તમારા તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે એ બદલ આપ સૌ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અગાઉના ભાગમાં તમે જોયું કે કલ્પેશનો પગ જે પાનથી ઠીક થયો હોય છે તેને ફરી મેળવવાના મારા નિરર્થક પ્રયાસ