ફ્રેન્ડશીપ ટુ લવશીપ - 4

(23)
  • 4.4k
  • 4
  • 1.3k

Helllo friends,,,આપણે આગળ જોયું કે આ કે ૮ય મિત્રો Couple Dance માં ભાગ લેવાના છે અને સાથે સાથે Ankering પણ કરવાના છે .તેઓ પોતાના ગ્રુ૫નું નામ 'રાધેય' રાખે છે...હવે આગળ .....♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️Break માં સૃષ્ટિ પોતાના આગવા અંદાજ માં જણાવે છે કે તેમને મહેમાનો ની લિસ્ટ અને દરેક ઇવેન્ટ ની શિડયુલ મલી ગયું છે. અને તેમની event ની શિડયુલ પ્રમાણે પ્રોગ્રામ ત્રણ ભાગ માં છે. પહેલા 10 થઈ 12 માં મહેમાનો ની ઓળખાણ અને 12 થઈ 1 બ્રેક પછી 1 થી 5 ઇવેન્ટ, 5 થી 5:30 ફરીથી બ્રેક અને છેલ્લે 5:30 થિ 7 સમાપન. બધા college થી છૂટીને આયુષ ના ઘરે જાય