64 સમરહિલ - 50

(232)
  • 9.3k
  • 3
  • 6.2k

'યસ.. આઈ એમ પ્રોફેસર રાય...' ધડ્ડામ કરતો દરવાજો ખૂલ્યો અને વાવાઝોડાંની માફક અંદર પ્રવેશીને રાઘવ ભણી હાથ લંબાવતાં તેણે કહ્યું, 'ત્વરિત ઈઝ રાઈટ. હી વોઝ માય સ્ટુડન્ટ એટ બનારસ. માયસેલ્ફ પ્રોફેસર નીલાંબર રાય...' તેના ચહેરા પર ગુમાન હતું. આંખોમાં બેખૌફ મુસ્તાકી હતી અને બોડી લેંગ્વેજમાં અજીબ આત્મવિશ્વાસ. સ્થિર નજરે રાઘવ તરફ તાકીને તેણે ઉમેર્યું, 'પ્રોફેસર ઓફ એન્શ્યન્ટ સ્કલ્પ્ચર એન્ડ એપિગ્રાફી...'