બુધવારની બપોરે - 46

(60)
  • 8.4k
  • 6
  • 1.9k

આજ સુધી વૃધ્ધ મા-બાપને ઘરમાંથી હાંકી કાઢવાના પેંતરાઓવાળી પચાસ સ્ટોરીઓ તમે વાંચી હોય. ચારમાંથી ત્રણ દીકરા બદમાશ હોય, ચોથો ય આમ તો હોય જ, પણ એનામાં થોડી માનવતા વગેરે-ફગેરે હોય...પણ બદમાશીમાં એ પેલા ત્રણેનો બાપ થાય એવો હોય. અમારી વાઇફો એકબીજા સાથે સીધી પણ ડોહા-ડોહીને કાઢવાના મામલે એ લોકો અમને ય સારા કહેવડાવે એવી વનેચર જેવી.