આત્માની દહેશત - 2

(65)
  • 2.5k
  • 7
  • 1.2k

રાજીવ આંખો બંધ કરી દે છે ને કોલેજ ના સમય માં જતો રહે છે. નીતા અને રાજીવ બન્ને કોલેજ માં સાથે ભણતા હતાં. સાથે ભણતા ભણતા રાજીવ અને નીતા બંન્ને એક બીજા ને પ્રેમ કરવા લાગ્યા. નીતા તો રાજીવ પર પોતાનો જીવ ન્યોછાવર કરતી હતી. બંન્ને એકબીજા ને એટલો પ્રેમ કરતાં કે એકબીજા વગર ના રહી શકે. કોલેજ માં બંન્ને પ્રેમી પંખીડા કરીને જ ઓળખતા. રાજીવ અને નીતા ત્રણ વર્ષથી સાથે હતાં.