ફેશબુકીયો પ્રેમ - 4

(25)
  • 2.8k
  • 4
  • 1.5k

" એ તેનો ભાઈ નથી તો છે કોણ?" અંશ એ કહ્યું. "અરે , ભાઈસાહેબ! તુજ સે પહેલા કા ઉસકા હીરો લગરેલા હૈ! તું માત્ર ઉસકા મિત્ર હૈ! પર વહ ઉસકા બાકી તું સમજદાર હૈ મેરે બ્રો." હર્ષ એ કહ્યું. "એ હર્ષિયા! ચૂપ! આવી પરિસ્થિતિમાં કાંઈ પણ બોલે છે? આવા સમયે તો ચૂપ રહેતો જા." અભિષેક એ કહ્યું. "ના! બોલવા દેને એને. ઓમેય આપણું જીવન મજાક બનીને રહી ગયું છે." અંશે કહ્યું. એ વાક્ય બોલી અંશ ત્યાં થી જતો રહ્યો. હર્ષ અને અભી આ વિષે થોડી ચર્ચા કરી રહ્યા હતા. "એ હર્ષિયા! તને શું લાગે છે? એટલે ખરેખર એ તેનો?" "હા!