પ્રેમકુંજ - (ભાગ-૨૨)

(58)
  • 3.5k
  • 5
  • 2k

રિયા ....રિયા...રિયા....તું ક્યાં છે?તારે મને આ રીતે મેકીને જાવું તું,તો તે શા માટે મને પ્રેમ કર્યો.રિયા તું મને અનહદ પ્રેમ કરતી હતી.હું જાણું છું.પણ તારે આ રીતે જવાનું કંઈક કારણ હશે તો જ તું જા નહીં તો તું મને આ રીતે મુકીને કેવી રીતે જઈ શકે...!!!રિયા એ આંખ ખોલી સવાર પડી ગઈ હતી.તે આજુ બાજુ જોઈને બોલી લાલજી એ કહ્યું હતું કે મોસીનના ઘરે સમોસા બનાવા શાકભાજી લેવા જવાનું છે.અને તમે મને આ જગ્યા પર શા માટે લાવીયા છો.બંને એક સાથે હસી પડીયા.લાલજી એ તને શાકભાજી લેવા નથી મોકલી.લાલજી એ રૂપિયા લઈને તને વેશ્યા બનાવી દીધી છે.હવે આ જ તારું