દાદા દાદી

(30)
  • 12.6k
  • 5
  • 3.3k

"અરે રુદ્ર બેટા...આવી ગયો રમી ને?" સ્નેહા એ ખૂબ જ પ્રેમથી એના 6 વર્ષ ના નાનકડા દીકરા ના માથે હાથ ફેરવતા પૂછ્યું"હા" રુદ્ર એ મોં ફુલાવી ને જવાબ આપ્યો"અરે વાહ...સારું ચાલ આપણે નાસ્તો કરીએ" રુદ્ર ની નારાજગી સમજી ગયેલી સ્નેહા એ એને મનાવવા પ્રયત્ન કર્યો"ના મારે નથી કરવો નાસ્તો...અને હવે જ્યાં સુધી તમે દાદા દાદી ને નહિ લાવો ત્યાં સુધી હું જમીશ પણ નહીં" રુદ્ર પોતાની નારાજગી ને પોતાના કાલીઘેલી વાણી માં રજૂ કરી રૂમ માં ચાલ્યો ગયો..સતત એક અઠવાડિયાથી રુદ્ર રોજ આમ જ રમવા ના સમયે થોડીવાર રમી ઘરે આવી બસ દાદા દાદી ને લઈ આવવાની જીદ કરતો હતો...સ્નેહા