મરુભૂમીની મહોબ્બત - 8

(25)
  • 3k
  • 6
  • 1.4k

@@@@@ ભાગ : 8 @@@@@ હીનાની ધારણા સાચી પડી હતી. એક ભયંકર ધમાકો થયો હતો. એ રવિવાર નો ગોઞારો દિવસ હતો. અમદાવાદ ના હાઈપ્રોફાઈલ મોલની અંદર ઘુસીને બે આતંકવાદી ઓ એ લોહીની હોળી ખેલી હતી. રાતના નવ વાગ્યા ની આસપાસ નો સમય હતો. મોલની અંદર સુપર સન્ડે માણવા એકત્ર થયેલ શહેરીજનો ને બિચારાઓ ને અંદાજ પણ કયાથી હોય કે એમની સાથે શું બનવાનું છે..?.આમ પણ રવિવારે મોલમાં ભીડ વધારે હોય છે. સૌ શોપિંગ મા મશગૂલ હતાં બરાબર એ જ સમયે મેઈન ગેટ આગળ એક વાન આવી ઉભી રહી. એમાંથી