ઉબર કૉલિંગ : પ્રકરણ ૩ - રહસ્યમયી સફર..!!

(65)
  • 4.2k
  • 8
  • 3k

પ્રકરણ ૩ :"લાપતા""સાહેબ દરબારના આખા ઘરનું કાસળ કાઢી નાખ્યું તમે...!!" રજ્યો બોલ્યો.."શું બોલ્યો અલ્યા તું..?"પાછળથી વનરાજનો પ્રચંડ અવાજ આવ્યો.કઈ નઈ બાપુ, એ તો સાહેબ તસવીરમાં કોણ છે એ પૂછતા હતા,,તો મે કીધું કે, ભાભી અને તમારી દીકરી છે..!" રજ્યા એ વાત વાળવાનો પ્રયત્ન કર્યો.."દીકરી નહીં, મારી આખી જિંદગી છે..ક્યારના નીકળ્યા છે પણ હજી એના પિયરે પહોંચ્યા નથી લાગતા.હું ના પાડતો હતો કે આ વરસાદમાં ના જતાં પણ માને એવું તો કોઈ છે જ નહીં..!" વનરાજે ચિંતાજનક નિસાસો નાખ્યો.."ને હવે મનાવવા બચ્યુ પણ ક્યાં કોઈ છે? "રજ્યાએ નિગમના કાનમાં કહ્યું..નીગમે ગુસ્સાથી રજ્યાનો હાથ મરોડી નાખ્યો."બાપુ સ્વાગત બદલ આભાર પણ, હવે અમારા