બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૨૬

(66)
  • 3.6k
  • 8
  • 1.5k

ભરી મહેફિલ માં પાછું વળીને હસતી ગઈ..તું મને ગમે છે એવું નજરોથી કહેતી ગઈ..બસ કર યાર..ભાગ - ૨૬..છેવટે..અરુણે મૌન તોડયું.."મહેક..?""આઈ એમ સોરી..મહેક.!!"મહેક ની આંખોમાં ખુશીની ચમક જણાઈ આવતી હતી..નેહા અને પવન પણ એકબીજાને અંગૂઠો બતાવી પોતાના કાર્ય માં સફળ થયા તે માટે ડન કહેતા હતા.."અરુણ, ઇટ સ ઓકે..!"કહેતી મહેક અરુણ ની પાસે આવી ગઈ.."અરુણ,મહેક..લીસન..હવે એકજ વરસ રહ્યું છે સાથે રહેવાનું...પછી ક્યાં કોઈ ને મળશું ..શું ખબર..!!"પવને કહ્યું"હા,કોણ જાણે ક્યાં આમને સામને થશું..કોઈ યાદ પણ રાખશે યાં નહિ...શું ખબર..!"નેહા ના અવાજ માં સ્મિત ખખડતું હતું..અરુણ હજુ શાંત હતો..પવને નેહા ને આંખ થી ઈશારો કર્યો..નેહા સહજ સંકેત સમજી ગઈ...તરત મહેક અને અરુણ