પ્રેમ નો અલંકાર

(17)
  • 5.7k
  • 2
  • 1.3k

હજી તો પ્રેમનો એકરાર પણ ના કર્યોએ પહેલાં જ તારા જવાના ભણકાર થયા.....(1)શબ્દો થકી કહી તો ના શક્યો તનેતારા મૌનથી દિલના ટુકડા હજાર થયા.....(2)તને દિલ થી લગાવી કરી તારી પુજાવરસાવુ સ્નેહ તમે પ્રેમની ધાર થયા .....(3)જિંદગી માં રહેલી ધારાને તારી સામેવહેતી મૂકીતારા સારા જીવનની માંગી દુઆ તારા દિલદાર થયા.(4)મે મારા બધા જ કામો છોડી આપો સાથ તને તે મો પર એક સારી સ્મિત આપી ને આઝાદ મને કર્યા.....(5) એક જ સમયમાં તૂટી ને ભષ્મ થઈ ગઈ યાદોતારા સ્મરણમાં સપના આપના અલંકાર થયા .....(6)હજી તો પ્રેમનો એકરાર પણ ના કર્યોએ પહેલાં જ તારા જવાના ભણકાર થયા. .....(7)શબ્દો થકી કહી તો ના શક્યો તનેતારા