Neptune

  • 3.1k
  • 1
  • 1k

Neptune (જુલિયેટ રંગલા ને હાથ પકડી ને બાજુ માં લઈ જઈને.. બંને ઝાડ નીચે ઓટલા પર બેસે છે.) જુલિયેટ: તને કેટલી વાર કીધું મેં , આમ બધા સામે તારે મને નહીં બોલવાની... (ધીરા અવાજે, ગુસ્સામાં) રંગલો: કેમ? જુલિયેટ : કેમ એટલે??... જો, આપણા વચ્ચે જે પણ થયું એ આપણા વચ્ચે જ રહેવા દેને... ના તારું પેહલી વાર હતું , ના મારું... It was just heat of the moment... Can't we just move on? રંગલો: move on? જુલિયેટ: આઇ mean... It was nice... It was amazing, we can do it together... Sometimes.. but આ પ્રેમ ની વાતો રેહવા