ઓફીસ ઓફીસ રાજકુમાર ઉઠ આજે ઓફીસ જવાનો મૂડ નથી કેમ એટલા મોડા સુધી ઊંઘી રહે છે. રાત્રે ઓછું જાગીશ તો શું થશે. ઉઠ ચાલ ૮.૦૦ વાગ્યા, ૯.૩૦ સુધી ઓફીસ નથી પહોચવાનું. મમ્મી બબડતી બહાર ગઈ. સવાર સવાર માં મમ્મી કેમ તું બુમા બુમ કરે છે? તને ખબર છે ને કે હું રોજ સવારે ઉઠી જ જાઉં છું તો કેમ એવું કરે છે? આજે મુડ નથી જામતો એવું થાય છે કે રાજા લઇ લઉ. રાજકુમાર તને જયારે પણ આવી રીતે જગાડીને એટલે તું એવું જ કહે છે. ચાલ જલ્દી બ્રશ કરી લે, ચા તૈયાર છે. અને ફટાફટ નાહી લે એટલે ગરમ