[ પાત્રો: લીમડો, આંબો, નદી, સુર્ય, પર્વત, વાદળ, વૃક્ષ, માણસો,] નદી કિનારે રહેતા બે વૃક્ષો વાતો કરતા કહેતા હતા કે... લીમડો : ઓ આંબા ભાઈ કેમ છે? આંબો : સારૂ છે હો ( આંબો નીમાણુ મોઢુ લઈ ને બેઠો હોય છે.)લીમડો : કેમ ભાઈ આટલો ઉદાસ કેમ છે? આંબો : ઉદાસ ના હોવતો શું કરુ. લીમડો: કેમ ભાઈ શુ પ્રોબ્લેમ છે? આંબો : આ બધા માણસો કેટલા સ્વાર્થી છે નહી?લીમડો : પણ તને થયુ છે શું? પેલા એતો કે.આંબો : શું કહુ લીમડા ભાઈ મારા પર કેરી ના ફળ ઉનાળા માં આવે