પ્રેમકુંજ - (ભાગ-૨૧)

(61)
  • 3.5k
  • 4
  • 2k

આજ રિયા ખુશ હતી.આજ મને કુંજ લેવા માટે આવશે.હું આવી પરિસ્થિતિમાંથી બહાર આવિશ.તે ઓરડાને આજ છેલ્લી વાર નીરખી નીરખીને જોઈ રહી હતી.તે લાલજીનો આભાર માની રહી હતી કે તેમણે વિકટ પરિસ્થિતિમાં મને રહેવા માટે જગ્યા આપી.એક બાજુ લાલજી અને મગનો રિયાની જાણ બહાર ખેલ ખેલી રહિયા હતા.રિયાને મોસીન પાસે મોકલી તેને એક વેશ્યા બનાવવા માંગતા હતા.બપોરના બે વાગી ગયા હતા,અચાનક લાલજી આજ પહેલી વાર રિયાની રૂમ પર આવીયો.તે કયારેય રિયાની રૂમ પર આવતો નહિ.રિયા પણ ડરી ગઈ એવું તો શું મારાથી ભૂલ થઇ હશે કે લાલજી ઉપર આવીયો.કાલની વાતની તેને ખબર નહીં પડી ગઈ હોઈ ને.રિયા સ્ટોરરૂમમાં શાકભાજી નથી.આજ એક