હું તને પ્રેમ કરું છું... ભાગ - ૧

(18)
  • 7.7k
  • 2
  • 2k

આ પ્રેમ કહાની હું પહેલી વાર લખું છું. મને કહાની લખવાનો કોઈ અનુભવ નથી. બસ મારા પોતાના વિચારો ને કાગળ પર ઉતારું છું. આ કહાની બિલકુલ કાલ્પનિક છે. એમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે. બસ કલ્પના યુક્ત આ પ્રેમની કહાની તમને પસંદ આવે એવી આશા રાખું છું. વાંચ્યા પછી તમારો પ્રતિભાવ આપવા વિનંતી. સ્કૂલ ની 10 ની બોર્ડ પરિક્ષા નજીક આવવાનો સમય હોવાથી સ્કૂલ નો આજે વિદાય નો દિવસ હતો. વિદાય ની જોરશોર માં તૈયારી ચાલી રહી હતી. આજે બધા છોકરા અને છોકરી ઓ લડ્યા વિના કામ કરી રહ્યા હતા.