સરપ્રાઈઝ

(26)
  • 3.3k
  • 1
  • 1.2k

" સરપ્રાઈઝ " પ્રેમ ની એક પરિભાષા એટલે promise . એકબીજા પર નો વિશ્વાસ એજ પ્રેમ ને અલગ દિશા આપે છે. "હોટલ ઓનર્સ એસોસીએશન દ્વારા એક નવું નજરાણું બહાર પાડવા માં આવ્યુ છે . કે કોઈ પણ ચિત્રકાર પોતાના ચિત્ર પ્રકાશિત કરવા ના હેતુ થી આ ચિત્ર પ્રકાશિત યોજના અંતર્ગત ભાગ લઇ શકે છે અને કોઈ પણ વ્યક્તિ ને ચિત્ર પસંદ કરે તો તે ખરીદી પણ શકે છે આ શરત સાથે ભાગ લેવો આ વાત જાહેર કરવામાં આવી અને આ હોટલ ખાતે પસંદગી કરવામાં આવેલા ચિત્ર પ્રકાશિત કરવામાં આવશે અને આ હોટલ એ શહેર ની નંબર વન હોટલ છે તેથી