સાચા પ્રેમની જીત - ભાગ - ૧

(20)
  • 3.8k
  • 4
  • 4.3k

સાચા પ્રેમની જીત (ભાગ-૧)લેખક:- મનીષ ચુડાસમા સુરજે અને શ્વેતાએ ૧૨ ધોરણ પાસ કરીને અમદાવાદની કોલેજમાં પ્રથમ વર્ષમાં એડમિશન લીધું, સુરજ એક સીધો છોકરો પણ તેની નાની નાની વાતમાં ગુસ્સે થઈ જવાની ટેવ જે પણ મનમાં હોય તે કહી દે, પણ સુરજ દિલનો ખુબજ સાફ વ્યક્તિ, સૂરજનો પરિવાર વેલસેટ હતો, જ્યારે શ્વેતા વાતને મનમાં રાખવા વાળી વ્યક્તિ, શ્વેતાના પરિવારની હાલત બહુ ખરાબ હોય છે, શ્વેતાના મમ્મી અને ભાઈ બંને માનસિક બીમારીનો ભોગ બનેલા હોય છે અને શ્વેતાના પપ્પા જેમ તેમ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે, શ્વેતા તેના પપ્પાને નહોતી ગમતી તેથી તેને ક્યારેક ક્યારેક પપ્પાના હાથનો માર પણ ખાવો પડતો,