તમે મૂર્ખ બન્યા છો?

(12)
  • 3k
  • 1
  • 591

આજના નવા સમયના માતા પિતાઓ ને મારા પ્રણામ. તમને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે. કેવી રીતે એ જાણો છો? સ્પર્ધા ના નામે. અને આગળ પણ તમે મુરખ બનતા રહેશો,જો તમે એવું વિચારતા હોવ કે તમારું બાળક કોઈ સ્પર્ધા માં છે અને ક્યારેક એ સફળતા ના શિખર પર હશે. કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે. તો પછી લોભ સફળતાનો હોય ત્યાં તો વાત જ શી કરવી? અને તમારી માટે ધુતારા છે સ્કૂલ, ઇન્સ્ટિટ્યૂટ અને ટ્યુશન વાળા. તમારું નાનું બાળક એમની માટે એક સાધન છે .કેમ? કેમ કે સ્પર્ધા એ લોકો ની વચ્ચે છે. એ લોકો ને ઊંચું