અઢીયો

(36)
  • 5.1k
  • 1.7k

સવારનો સમય છે. ગામને પાદરે મંદિરમાં આરતી નો અવાજ સંભળાય છે. મંગળા આરતીનો સમય છે પક્ષીઓ કલરવ કરી રહ્યા છે.મોરલા ટહુકાર કરે છે.ગામને પાદર તેતર અને કોયલ નો સંગીત સંભળાય છે. ત્યાં ગામને સીમાડે પાંચ સાત સાધુ સંતો ગામની દિશામાં ચાલતા આવે છે.ભગવા વસ્ત્રો ધારણ કર્યા છે.માથે જટા બાંધેલ ગળે રુદ્રાક્ષની માળા સોહે છે.હાથ કમંડલ અને ભાલે ચંદન લેપથી ચહેરો તેજસ્વી દેખાય છે. ચાલતા ચાલતા તે શિવ મંદિર પોહચે છે. અને શીવજી ની આરતી ના દર્શન કરેછે. પૂજારી પોતાની ધર્મપત્ની ને કહેછે શિવ ભક્તો આવ્યા છે એમની માટે જલ અને દુધની વ્યવસ્થા કરો.જલ પાન કરી સંતો વિસામો ખાય છે ત્યાં