કાંટો

(52)
  • 4.1k
  • 8
  • 1.4k

.                ?આરતીસોની?                         “તારો હાથ આપ ચિત્તલ, લે આ ચાવીઓનો ગુછ્છો, આજથી તારો.. પણ બસ મને એક વચન આપ, માયરાને ક્યારેય એની મમ્માની કમી મહેસૂસ નહિ થવા દે.” “ભરોસો રાખ.. એને ઉની આંચ આવવા દઉં તો કહેજે. મારા પર તને ભરોસો છે ને?” "ચિત્તલ મને ખબર છે, તું ક્યારેય કોઈ જ તકલીફ નહીં આવવા દે. હું ઓળખું છું તને, મારા મનની શાંતિ માટે જ પુછું છું. મને દિલથી તું ખાતરી આપે છે એટલે હવે મને શાંતિ.. તને તો ખબર જ છે કે દિક્ષાએ