પ્યાર તો હોના હી થા - 6

(101)
  • 4.5k
  • 5
  • 2.5k

( આપણે આગળ ના ભાગ માં જોયું કે મિહીકા, આદિત્ય, ધરા અનેે સમીર કૉલેેેજના એક પ્રોજેક્ટ માટે આહવા ડાંગ જંગલોમાં જાય છે અને ત્યા એમની મુુુલાકાત સૂૂૂરજ સાાથે થાય છે. સુુુરજ તેેે તેેેમનેે એમના પ્રોજેક્ટમાં મદદ કરેે છે અનેે એમને ત્યાંની સૌથી સુંદર જગ્યા પર લઈ જઈ વરસાદની સુુંદરતાનો અનુુુભવ કરાવે છે. બધાં સૂૂૂરજની વિદાય લે છે અને પોતાના ધરેે પહુુચે છેે. હવેે આગળ જોઈશું શું થાય છે.)આદિત્ય સમીરને એના ઘરે છોડી પોતાના ઘરે પહુચે છે. રાતના લગભગ અગિયાર વાગી ગયા હતા. એ એના રૂમમાં જાય છે અને બેગ મૂકી સીધો બાથરૂમમાં શાવર લેવા ઘુસી જાય છે. લગભગ પંદરેક મિનીટ