ચેલેન્જ - 14

(190)
  • 9.6k
  • 25
  • 5.7k

કહેવાની જરૂર નથી કે દિલીપના અવાજમાંથી ભારોભાર કટાક્ષ નીતરતો હતો. જાણે અચાનક જ પગ પાસે કાળો ઈશ્ધાર આઈ પડ્યો હોય તેમ જોની દિલીપની વાત સાંભળીને એકદમ ચમકી ગયો. ‘ભ...ભગવાન જાણે...તમે આ શું બકો છો?’એ થોથવાતા અવાજે બોલ્યો. જોની શા માટે આટલોબધો ગયો હતો એનું કારણ દિલીપને વળતી જ પળે સમજાઈ ગયું. ગુલાબરાય તો પોતાને ક્લબમાં પ્રવેશતાની સાથે જ ઓળખી ગયો હતો પણ ત્યારે જોનીને ખબર નહોતી કે ઉષાની સાથે, ઉષાના મહેમાન તરીકે પોતે જ આવવાનો છે એટલે જેવી એણે ખબર પડી કે ઉષાનો સાથી બીજો કોઈ નહીં પણ ગુલાબરાયનો હડહડતો દુશ્મન દિલીપ છે એળે હવે તે અજાણ્યો બનવાનો ઢોંગ કરતો હતો.