(ગયા ભાગ મા તમે જોયું કે, લેખક ને એક મેઈલ મળે છે જે તેની ખૂબ જૂની દોસ્ત નો હોય છે. અને કેવી રીતે તેમની દુશ્મની દોસ્તી મા ફેરવાય છે...જેઠવા રોહન નામ સાંભળી ને તેં થોડી ભૂતકાળ મા સરી જાય છે અને હવે આગળ...) *** અમારાં સિનિયર મા એક છોકરો હતો નામ તો મને બોવ મોડે ખબર પડેલી. એને હુ જ્યારે જોતી ત્યારે એવું જ લાગતું કે, આ છોકરાં ને ક્યાંક જોયેલો છે....? પણ યાદ નથી આવતું....! આમ ને આમ થોડા દિવસ ગયા. હવે તો રાજવી સાથે સાથે મારે અમારાં સિનિયર જોડે પણ સારા સંબંધો હતાં. અમે બપોરે સાથે જ